
Please wait...
*લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઇન* ના _માધ્યમથી_ દાતાશ્રી અમેરિકા શ્રી પ્રવિનાબેન વાડોરીયા ના _સહયોગથી_ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત રોકડીયા હનુમાન પરા પ્રાથમિક શાળા માં બાલવાટિકા થી ધોરણ આઠ માં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન કરેલ આ તકે લાયન્સ ક્લબના પ્રમુખશ્રી બકુલભાઈ ભટ્ટ મંત્રીશ્રી રજનીકાંત ધોરાજીયા ખજાનચી શ્રી નંદલાલભાઈ તલાવિય જયસુખભાઈ ઢોલરીયા ગોરધનભાઈ માંદલીયા અને આચાર્યશ્રી દિનેશભાઈ વ્યાસ આનંદભાઈ ભટ્ટ ચિત્ર કૂટ એવોર્ડ વિજેતા શિક્ષક શીતલબેન દવે તથા સ્ટાફ પરિવાર હાજર રહી બાળકોમાં રહેલા હુનરને શિક્ષણઅને ખેલ વાચન ના માધ્યમથી પોતાની ઓળખ ઉભી કરવા પ્રોત્સાહન કરેલા
Benefited People | 200 |
Raised Of Amount | 0 |
Donated Of Amount | 0 |
Please wait...