• District 3232J

    Embrace Humanity

District Wall Posts

Mr. Hemesh Vassa

Lions Club Jamnagar East

તારીખ 07-05-2025 ના રોજ લાયન્સ ક્લબ જામનગર (ઈસ્ટ ) ના પૂર્વ પ્રમુખ મનુભાઈ ભનશાલી તેમના જન્મદિવસ નિમિતે કેન્સર કેર કાઉન્સિલ ના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકિયાયે સાથે જી જી હોસ્પિટલ ના કેન્સર વોર્ડ ની મુલાકાત લીધેલી જ્યાં કેન્સર ની સારવાર લઇ રહેલ તમામ દર્દીઓ તેમજ ઓપીડી માં તપાસ કરાવવા આવેલ તમામ દર્દીઓ ને અમુલ દૂધ (રોઝ ) નું વિતરણ કરવામાં આવ્યું હતુ.

0 Likes

5 days ago

Mr. Hemesh Vassa

Lions Club Jamnagar East

આજરોજ તારીખ 07-5-2025 ના રોજ લાયન્સ ક્લબ જામનગર (ઈસ્ટ )દ્વારા સાડીઓનું વિતરણ દાતાશ્રી અંકિતભાઈ વીરચંદ શાહ ના સ્વ માતૃશ્રી મધુબેન વીરચંદ શાહ ના સ્મરનાર્થે 12 વિધવા માતાઓને કરવામાં આવ્યું.તેમજ આપણા પૂર્વ પ્રમુખ લાયન મનુભાઈ ભનસાલી (PP&PC) ના જન્મદિવસ ની ઉજવણી નિમિતે આઈસ્ક્રીમ નું વિતરણ કરવામાં આવેલ. આજના સેવા કાર્ય માં MJF લાયન ગણપતભાઈ લાહોટી (PP), લાયન અમરજીતસિંઘ અહલુવાલિયા (2nd VP), ચંપાબેન ભનશાલી તથા રોહિતભાઈ ભનશાલી હાજર રહેલ.

0 Likes

6 days ago

Mjf Abhay Shah

Lions Club Bhuj

0 Likes

1 week ago

Mjf Abhay Shah

Lions Club Bhuj

0 Likes

1 week ago

Mr. Hemesh Vassa

Lions Club Jamnagar East

તારીખ 4-05-2025 (રવિવાર ) ના રોજ લાયન્સ ક્લબ જામનગર (ઈસ્ટ ), ઓશવાલ વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ,તથા કેન્સર કેર કાઉન્સિલ દ્વારા સંયુક્તપને આયોજિત થયેલ એક મેગા અનાજની કીટ વિતરણ પ્રોજેક્ટ સફળતા પૂર્વક પૂરો થયેલ જેમાં 51 કેન્સરગ્રસ્ત તેમજ અન્ય જરૂરિયાતમંદ લાભાર્થીઓને અનાજ ની કીટ નું વિતરણ દ્વિતીય VDG MJF લાયન નીરવભાઈ વડોદરિયા, લાયન મનુભાઈ ભનશાલી (PP,PC) MJF લાયન ગણપતભાઈ લાહોટી, (PP), લાયન અમરજીતસિંગ આલહુવાલિયા, (2nd VP), લાયન બીનાબેન વડોદરિયા, ચંપાબેન ભનશાલી, શ્રી વેલજીભાઇ શાહ (ઓશવાલ ફોઉન્ડેશન ), શ્રી વિઠ્ઠલભાઈ ધોળકિયા (CCC- પ્રમુખશ્રી )ની ઉપસ્થિતિ માં કરવામા આવેલ.

0 Likes

1 week ago

Mr. Hemesh Vassa

Lions Club Jamnagar East

આજ 4 મે 2025 ના રોજ લાયન વિરલ લાહોટી ના જન્મદિવસ નિમિતે GIDC ફેસ 3 માં છાશ વિતરણ નો કેમ્પ રાખેલ. આ કેમ્પ નો લાભ 2000 થી વધુ લોકોએ લીધેલ. આ કેમ્પ મે સફળ બનાવવા માં લા. ગણપતલાલ લાહોટી, વિરલ લાહોટી, પ્રહલાદભાઈ ઝવર, અર્પિત ભાઈ ઝવર, ભરતભાઈ વાદી , રવીન્દ્રભાઈ દૂધાગરા, રમેશભાઈ પટેલ હાજર રહેલ.

0 Likes

1 week ago

Mr. Hemesh Vassa

Lions Club Jamnagar East

0 Likes

1 week ago

Mr. Hemesh Vassa

Lions Club Jamnagar East

પૂર્વ ગવર્નર ગીતાબેન સાવલા દ્વારા આપણા દ્વારા આપણા પૂર્વ પ્રમુખ અને 2nd vdg નીરવભાઈ નુ સન્માન

0 Likes

2 weeks ago

Mr. Hemesh Vassa

Lions Club Jamnagar East

શક્તિદલ સેવા ટ્રસ્ટ દ્વારા આપણા પૂર્વ પ્રમુખ અને 2nd vdg નીરવભાઈ નુ સન્માન

0 Likes

2 weeks ago

Mr. Hemesh Vassa

Lions Club Jamnagar East

-: -:શોક સંદેશ :- પહેલગાંવ ખાતે થયેલા નિદય આતંકવાદી હુમલાની તીવ્ર નિંદા કરવામાં આવે છે.આ આઘાતજનક દુઃખદ ઘટનાઓ સમગ્ર દેશ ને હચમચાવી મુક્યો છે. નિર્દોસ લોકોના મુર્ત્યું થયા છે તમામ ને હર્દય પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. 🇮🇳લાયન્સ ક્લબ જામનગર ઇસ્ટ 🇮🇳

0 Likes

2 weeks ago

Mr. Hemesh Vassa

Lions Club Jamnagar East

લા ક્લબ જામનગર(ઇસ્ટ)નો રેગ્યુલર વિધવા સહાય પ્રોજેક્ટ નંબર 10 તારીખ 19_04_2025 શનિવાર ના રોજ સફળતા પૂર્વક સંપન્ન થયેલ. દાતાશ્રી લાયન PMJF-PDG એસ કે ગર્ગ સાહેબ, પ્રોજેક્ટ ચેરમેન લાયન મનુભાઇ ભનશાલી (પૂર્વ પ્રમુખ),MJF લાયન ગણપતભાઈ લાહોટી, (પૂર્વ પ્રમુખ), લાયન અમરજીતભાઈ અહલુવાલિયા (2nd VP),લાયન સંતોષબેન ગર્ગ, લાયન લક્ષ્મીબેન ગર્ગ, ચંપાબેન ભનશાલી તથા રોહિતભાઈ ભનશાલી ના હસ્તે 10 વિધવા માતાઓ ને અનાજ ની કીટ આપવા માં આવેલ.

0 Likes

2 weeks ago

Mr Ajitsinh Rathod

Lions Club Bhuj

Body Donations 🎉ny Lion mansukh dhah

0 Likes

3 weeks ago
×
District 3232J

Please wait...